Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/



📞7405133327

પોષ વદ નોમ (28:35), દશમ

26/01/2022, બુધવાર

ચંદ્રરાશિ :- તુલા (27:12), વૃશ્ચિક

નક્ષત્ર :- સ્વાતિ (10:06), વિશાખા

યોગ :- શૂળ (06:51), ગંડ

કરણ :- તૈતિલ (17:33), ગર (28:35), વણિજ

*ગણતંત્ર દિવસની શુભકામનાઓ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ સંભવે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, આકસ્મિક લાભ સંભવે, પેટની ફરિયાદ રહે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, મિત્રોનો સહકાર મળે, મસ્તક પીડા થાય, વાહન શાંતિથી ચલાવવું, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, કાર્યમાં સફળ થશો, પાર્ટનરશિપ માં અવરોધ આવે, ઉત્તમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળ થશો, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ મળે, ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન મળે, જમીન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા અનુભવાય, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન મળે, આંખ અથવા મસ્તક પીડા સંભવે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધનલાભ થાય, મન આનંદિત રહે, પાર્ટનરશીપ માં અવરોધ આવે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મકતા દૂર કરવી, વાહન શાંતિથી ચલાવવું, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments