Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ સુદ એકમ (20:33), બીજ
03/01/2022, સોમવાર
ચંદ્રરાશિ :- ધન (18:51), મકર
નક્ષત્ર :- પૂર્વાષાઢા (13:33), ઉત્તરાષાઢા
યોગ :- વ્યઘાત (25:25), હર્ષણ
કરણ :- કિમ્સ્તુઘ્ન (10:16), બવ (20:33), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આકસ્મિક લાભ અપાવે, કાર્યમાં સફળ થશો, સાયં બાદ વાહન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પેટ સંબંધિત તકલીફ પડે, ધનખર્ચ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, સાયં બાદ પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, પાર્ટનરશિપમાં અભાવ આવે, સાયં બાદ પેટ સંબંધિત તકલીફ પડી શકે, મઘ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, પેટની તકલીફ રહે, માનસિક વ્યગ્રતા અનુભવાય, સાયમ્ બાદ કાર્યમાં સફળ થશો, મઘ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન મળે, લાભ થાય, સાયમ્ બાદ નકારાત્મક વિચારોની અસરને કારણે કાર્યમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મન આનંદિત રહે, સાયં બાદ ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, સાયં બાદ મન વિચલિત રહે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સાયં બાદ ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યનો સાથ મળે, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, સાયં બાદ સ્નેહીજનો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, પ્રવાસ કરશો, સાયં બાદ અટકાયેલા કાર્ય શરૂ થાય, માનસિક વ્યગ્રતા અનુભવાય, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળ થશો, સાયં બાદ ધનખર્ચ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મન બેચેન રહે, સાયં બાદ મિત્રો સાથે મુલાકાત સંભવે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment