Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ સુદ દશમ (16:50), અગિયારસ
12/01/2022, બુધવાર
ચંદ્રરાશિ :- મેષ (20:47), વૃષભ
નક્ષત્ર :- ભરણી (14:00), કૃત્તિકા
યોગ :- સાધ્ય (11:38), શુભ
કરણ :- ગર (16:50), વણિજ (30:10), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, વાહન શાંતિથી ચલાવવું, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક વ્યગ્રતા અનુભવાય, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- કાર્યમાં સફળ થશો, પ્રવાસ થાય, શારીરિક તકલીફ સંભવે, મોસાળ પક્ષથી લાભ થાય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રોનો સહકાર મળે, વિદ્યાર્થીઓએ ધ્યાન પૂર્વક અભ્યાસ કરવો, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વ્યાપારમાં અડચણ આવે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, વિચિત્ર ધાર્મિકતા રહે, હાથમાં પીડા સંભવે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ થાય, ધન સંબંધિત ચિંતા વધે, પ્રવાસ કરશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, કાર્યમાં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે, સારું ખાનપાન મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, મિત્રોનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધાર્મિકતા વધે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment