Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ વદ દશમ (26:17), એકાદશી
27/01/2022, ગુરુવાર
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા (08:51), અનુરાધા (31:10), જ્યેષ્ઠા
યોગ :- વૃદ્ધિ (25:04), ધ્રુવ
કરણ :- વણિજ (15:29), ભદ્રા (26:17), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારોને દૂર કરવા, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, વ્યાપારમાં અવરોધ આવે, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, શત્રુઓ તરફથી હાની થાય, વાહન શાંતિથી ચલાવવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટ સંબંધિત તકલીફ પડે, આવકની ચિંતા થાય, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- માનસિક વ્યગ્રતા અનુભવાય, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પરાક્રમમાં અસફળ થઈ શકો, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, હાથમાં પીડા ઉપજે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધન સંબંધિત ચિંતા થાય, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ ન મળે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પાર્ટનરશીપ માં અભાવ આવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નકારાત્મક વિચારોને દૂર કરવા, પ્રવાસમાં કષ્ટ સંભવે, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મિત્રો સાથે મુલાકાત થાય, પેટ સંબંધિત તકલીફ થાય, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સહન કરવો પડે, મન બેચેન રહે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પ્રવાસ કરશો, વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment