Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર વદ ચૌદશ (27:42), અમાસ
01/01/2022, શનિવાર
ચંદ્રરાશિ :- વૃશ્ચિક (19:18), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા (19:18), મૂળ
યોગ :- ગંડ (13:51), વૃદ્ધિ
કરણ :- ભદ્રા (17:31), શકુનિ (27:42), ચતુષ્પદ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા અનુભવાય, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, નકારાત્મક વિચારોને દૂર કરવા, પાર્ટનરશીપ માં અભાવ આવે, ખાનપાન માં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધન સંબધિત ચિંતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, સાયં બાદ લાભ સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ રહે, મિત્રો સાથે મુલાકાત થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, પેટની અવ્યવસ્થા રહે, વિદ્યા સંબધિત ક્ષેત્ર માં આગળ વધશો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, હાથમાં પીડા સંભવે, મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- આંખ અથવા મસ્તક પીડા સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વ્યાપારમાં વૃદ્ધિ થાય, કાર્યમાં અવરોધ આવે, સારું ખાનપાન મળશે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પાણીવાળી જગ્યાથી દૂર રહેવું, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યમાં સફળ થશો, ભાગ્યનો સાથ મળે, ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સારું ખાનપાન મળશે, સંતાન સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ કરશો, મન આનંદિત રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment