Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ વદ ત્રીજ (08:53), ચોથ
21/01/2022, શુક્રવાર
ચંદ્રરાશિ :- સિંહ
નક્ષત્ર :- મઘા (09:43), પૂ.ફાલ્ગુની
યોગ :- સૌભાગ્ય (15:05), શોભન
કરણ :- ભદ્રા (08:53), બવ (21:07), બાલવ
*સિધ્ધિયોગ 09:43 થી 31:27 સુધી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આવક સંબંધિત લાભ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, વ્યાપારી-નોકરિયાત વર્ગને નવી તક મળે, જમીન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધાર્મિકતા વધે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, ભાગ્યોદય થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વ્યાપારમાં ઉન્નતિ થાય, વાહન સુખ મળે, પિતા સાથે સમય પસાર કરશો, સકારાત્મકતા વધે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પરાક્રમમાં સફળ થશો, હાથમાં પીડા સંભવે, ધાર્મિક સ્થળની મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, ખાનપાનમાં ધ્યાન રાખવું, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્ય પ્રબળ બને, વ્યાપારમાં વૃદ્ધિ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, કાર્યમાં અવરોધ આવે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment