Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/



📞7405133327

પોષ વદ એકાદશી (23:36), બારસ

28/01/2022, શુક્રવાર

ચંદ્રરાશિ :- વૃશ્ચિક (29:08), ધન

નક્ષત્ર :- અનુરાધા (07:10), જ્યેષ્ઠા (29:08), મૂળ

યોગ :- ધ્રુવ (21:41), વ્યાઘાત 

કરણ :- બવ (12:59), બાલવ (23:36), કૌલવ

*ષટતિલા એકાદશી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આંખ અથવા મસ્તક પીડા સંભવે, કાર્યમાં અવરોધ આવે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વ્યાપારમાં અવરોધ આવે, નોકરિયાત વર્ગે શાંતિ પૂર્વક કાર્ય કરવું, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- વિદ્યા ક્ષેત્રમાં અડચણો આવે, મિત્રો સાથે મુલાકાત થાય, ભાગ્યનો સાથ ન મળે, પેટની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- મન બેચેન રહે, કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થાય, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા અનુભવાય, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આવક સંબંધિત ચિંતા ઉપજે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વ્યાપારમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મકાન જમીન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, માનસિક વ્યગ્રતા અનુભવાય, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ માં કષ્ટ આવે, ધનખર્ચ થાય, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments