Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/



📞7405133327

પોષ સુદ પાંચમ (11:11), છઠ્ઠ

07/01/2022, શુક્રવાર

ચંદ્રરાશિ :- કુંભ (24:16), મીન

નક્ષત્ર :- શતતારા (06:21), પૂ.ભાદ્રપદ (30:20)

યોગ :- વ્યતિપાત (13:12), વરિયાન

કરણ :- બાલવ (11:11), કૌલવ (22:51), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પેટ સંબંધિત તકલીફ પડે, વાહન શાંતીથી ચલાવવું, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, પાર્ટનરશીપ માં અવરોધ આવે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, નકારાત્મક વિચારો દૂર કરવા, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ મળે, વ્યાપારમાં વૃદ્ધિ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, મન વિચલિત રહે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં સફળ થશો, ધન સંબંધિત ચિંતા રહે, પ્રવાસ કરશો, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, મિત્રોનો સહકાર મળે, કાર્યમાં સફળ થશો, આંખ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વ્યાપારમાં વૃદ્ધિ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્ય પ્રબળ બને, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ધાર્મિકતા વધે, ધનખર્ચ થાય, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન સંબંધિત ચિંતા રહે, કાર્યમાં સફળ થશો, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, મિત્રોનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક તણાવને કારણે કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments