Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/



📞7405133327

પોષ સુદ તેરસ (24:58), ચૌદશ

15/01/2022, શનિવાર

ચંદ્રરાશિ :- વૃષભ (09:51), મિથુન

નક્ષત્ર :- મૃગશીર્ષ (23:21), આર્દ્રા

યોગ :- બ્રહ્મ (14:32), ઐન્દ્ર

કરણ :- કૌલવ (11:41), તૈતિલ (24:58), ગર

*શનિ પ્રદોષ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ કરશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક વ્યગ્રતા અનુભવાય, ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, વ્યાપારમાં વૃદ્ધિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં વિલંબ થાય, આકસ્મિક લાભ થાય, પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- માનસિક વ્યગ્રતા રહે, મિત્રો સાથે મુલાકાત સંભવે, સારું ખાનપાન મળે, નાનો પ્રવાસ સંભવે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- માનસિક વ્યગ્રતા રહે, ભાઈભાંડુ સાથે મુલાકાત સંભવે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, આકસ્મિક લાભ થાય, વાહન સુખ મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, આકસ્મિક લાભ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માનસિક તાણ અનુભવાય, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરાક્રમમાં સફળ થશો, મન આનંદિત રહે, વાહન સુખ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments