Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/



📞7405133327

પોષ સુદ નોમ (14:23), દશમ

11/01/2022, મંગળવાર

ચંદ્રરાશિ :- મેષ

નક્ષત્ર :- અશ્વિની (11:10), ભરણી

યોગ :- સિદ્ધ (10:55), સાધ્ય

કરણ :- કૌલવ (14:23), તૈતિલ (27:34), ગર

*ભૌમાશ્વિની અમૃતસિદ્ધિ યોગ 11:10 સુધી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળ થશો, ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધન સંબધિત ચિંતા રહે, પ્રવાસ કરશો, માનસિક તાણ રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- સંતાન સાથે સમય પસાર કરશો, આવક માં વધારો થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, મન આનંદિત રહે, વ્યાપારમાં વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ભાગ્યનો સહકાર મળે, કાર્યમાં સફળ થશો, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પેટ અથવા આંખ સંબધિત તકલીફ પડે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, સારું ખાનપાન મળે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, નકારાત્મકતા દૂર કરવી, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન મળે, વ્યાપારમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન આનંદિત રહે, વાહન સંબંધિત લાભ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધાર્મિકતા વધે, પરાક્રમમાં સફળ થશો, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત સંભવે, આંખ અથવા પેટને લગતી તકલીફ સંભવે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments