Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/



📞7405133327

પોષ સુદ અગિયારસ (19:33), બારસ

13/01/2022, ગુરૂવાર

ચંદ્રરાશિ :- વૃષભ

નક્ષત્ર :- કૃત્તિકા (17:08), રોહિણી

યોગ :- શુભ (12:34), શુક્લ

કરણ :- વણિજ (06:10), ભદ્રા (19:33), બવ

*પુત્રદા એકાદશી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આકસ્મિક લાભ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, આંખ વા પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- અટકાયેલા કાર્ય શરૂ કરશો, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રો સાથે મુલાકાત થશે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક તણાવ અનુભવાય, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, આંખ વા પેટ સંબંધિત તકલીફ પડે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક વ્યગ્રતા અનુભવાય, કાર્યમાં અવરોધ આવે, ધનલાભ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસ કરશો, મન વિચલિત રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન વિચલિત રહે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ કરશો, વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments