Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ સુદ ત્રીજ (14:36), ચોથ
05/01/2022, બુધવાર
ચંદ્રરાશિ :- મકર (19:55), કુંભ
નક્ષત્ર :- શ્રવણ (08:46), ધનિષ્ઠા (31:11), શતતારા
યોગ :- વજ્ર (18:14), સિદ્ધિ
કરણ :- ગર (14:36), વણિજ (25:28), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળ થશો, મન બેચેન રહે, નકારાત્મકતા દૂર કરવી, મઘ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, પ્રવાસ કરશો, ભાગ્યનો સાથ ન મળે, વિચિત્ર ધાર્મિકતા રહે, મઘ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- આંખ અથવા પેટ સંબંધિત તકલીફ રહે, કાર્યમાં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા અનુભવાય, મઘ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક વ્યગ્રતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- રોગનો ભોગ ન બનો તેની કાળજી રાખવી, પ્રવાસ કરશો, પેટની ફરિયાદ રહે, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મઘ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- શારીરિક પીડા સંભવે, મન બેચેન રહે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- હાથમાં પીડા સંભવે, ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મન બેચેન રહે, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, પ્રવાસ કરશો, શારિરીક પીડા થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ ન મળે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ઉપરી અધિકારી સાથે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment