Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ સુદ આઠમ (12:25), નોમ
10/01/2022, સોમવાર
ચંદ્રરાશિ :- મીન (08:50), મેષ
નક્ષત્ર :- રેવતી (08:50), અશ્વિની
યોગ :- શિવ (10:36), સિદ્ધ
કરણ :- બવ (12:25), બાલવ (25:19), કૌલવ
*શાકંભરી નવરાત્રી પ્રારંભ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક તાણ અનુભવાય, પ્રવાસ કરશો, પગમાં પીડા સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્ય પ્રબળ બને, નોકરિયાત વર્ગને નવી તક મળે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિક કાર્ય કરશો, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક તાણ અનુભવાય, આંખ સંબંધિત તકલીફ પડે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક વ્યગ્રતા અનુભવાય, ધન સંબધિત ચિંતા રહે, નાનો પ્રવાસ ગોઠવાય, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, અટકાયેલા કાર્ય શરૂ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન આનંદિત રહે, કાર્યમાં સફળ થશો, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, પરાક્રમમાં સફડતા મળશે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન મળે, સ્નેહીજનો સાથે મુલાકાત સંભવે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment