Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/



📞7405133327

પોષ સુદ બીજ (17:20), ત્રીજ

04/01/2022, મંગળવાર

ચંદ્રરાશિ :- મકર

નક્ષત્ર :- ઉત્તરાષાઢા (10:57), શ્રવણ

યોગ :- હર્ષણ (21:37), વજ્ર

કરણ :- બાલવ (06:53), કૌલવ (17:20), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નોકરિયાત વર્ગ પર માનસિક દબાણ સંભવે, વાહન શાંતિથી ચલાવવું, મકાન સંબંધિત પ્રશ્ન રહે, મઘ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- હાથમાં પીડા સંભવે, પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળ થશો, વિચિત્ર ધાર્મિકતા રહે, મઘ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, આંખ અથવા પેટ સંબંધિત તકલીફ થાય, મઘ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, પેટની ફરિયાદ રહે, ધનખર્ચ થાય, મસ્તક પીડા સંભવે, મઘ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, પેટની તકલીફ થાય, મિત્રો સાથે શાંતિથી વ્યવહાર કરવો, મઘ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- માનસિક તણાવના કારણે કાર્યમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મઘ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ કરશો, વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મઘ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, માનસિક તણાવ રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, આંખ સંબધિત તકલીફ પડે, મઘ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યમાં વિલંબ થાય, નકારાત્મકતા દૂર કરવી, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મઘ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- શારીરિક પીડા સર્જાય, ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટ સંબંધિત તકલીફ પડે, ધનખર્ચ થાય, મઘ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments