Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ વદ ચોથ (09:15), પાંચમ
22/01/2022, શનિવાર
ચંદ્રરાશિ :- સિંહ (16:48), કન્યા
નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (10:38), ઉ.ફાલ્ગુની
યોગ :- શોભન (14:06), અતિગંડ
કરણ :- બાલવ (09:15), કૌલવ (21:17), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વાહન સુખ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, મધ્યાહ્ન બાદ સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ નું સુખ મળે, મધ્યાહ્ન બાદ નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત સંભવે, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, મધ્યાહ્ન બાદ સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મકતા દૂર કરવી, પગમાં પીડા સંભવે, મધ્યાહ્ન બાદ ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, મિત્રોનો સહકાર મળે, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, મધ્યાહ્ન બાદ ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, મધ્યાહ્ન બાદ મન વિચલિત રહે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત સંભવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, મધ્યાહ્ન બાદ મસ્તક પીડા સંભેવ, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા અનુભવાય, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment