Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ સુદ બારસ (22:20), તેરસ
14/01/2022, શુક્રવાર
ચંદ્રરાશિ :- વૃષભ
નક્ષત્ર :- રોહિણી (20:18), મૃગશીર્ષ
યોગ :- શુક્લ (13:35), બ્રહ્મ
કરણ :- બવ (08:57), બાલવ (22:20), કૌલવ
*મકર સક્રાંતિ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થાય, ધન સંબંધિત ચિંતા રહે, આંખની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળ થશો, પાર્ટનરશીપમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- વાહન શાંતિથી ચલાવવું, પગની તકલીફ પડે, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- આવક સંબંધિત ચિંતા રહે, મિત્રોની જામીનગીરીથી દૂર રહેવું, પેટ ની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગને પરિશ્રમ કરવો પડે, મકાન સંબંધિત ચિંતા ઉપજે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ ન મળે, હાથમાં પીડા સંભવે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- વાહન શાંતિથી ચલાવવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધન સંબંધિત ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વ્યાપારમાં અવરોધ આવે, પાર્ટનરશીપ માં અભાવ આવે, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મોસાળ પક્ષથી લાભ થાય, પ્રવાસ કરશો, આવક સંબંધિત ચિંતા રહે, આંખની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રો સાથે મુલાકાત થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, વાહન શાંતિથી ચલાવવું, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પ્રવાસ કરશો, ધાર્મિક કાર્ય કરશો, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, હાથમાં પીડા ઉપજે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment