Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/



📞7405133327

પોષ વદ એકમ (30:56), બીજ

18/01/2022, મંગળવાર

ચંદ્રરાશિ :- કર્ક 

નક્ષત્ર :- પુષ્ય (30:44), આશ્લેષા

યોગ :- વિષ્કુંભ (16:08), પ્રીતિ

કરણ :- બાલવ (18:10), કૌલવ (30:56), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક વ્યગ્રતા રહે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ આવે, ધનલાભ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમમાં સફળ થશો, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, મસ્તક અથવા આંખ સંબંધિત પીડા સંભવે, ખાનપાનમાં ઘ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નોકરિયાત વર્ગે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ખાનપાનમાં ઘ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, પગમાં અથવા મસ્તક પીડા સંભવે, પ્રવાસ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, નકારાત્મક વિચારો દૂર કરવા, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- કાર્યમાં અવરોધ આવે, વાહન સંબંધિત નુકસાન થાય, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પ્રવાસમાં કષ્ટ સંભવે, ધનખર્ચ થાય, ભાગ્યનો સાથ ન મળે, હાથમાં પીડા થાય, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ઘ્યાન રાખવું, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, માનસિક વ્યગ્રતા રહે, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, ખાનપાનમાં ઘ્યાન રાખવું, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, પેટની ફરિયાદ રહે, મિત્રો સાથે મુલાકાત થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments