Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ વદ બારસ (20:38), તેરસ
29/01/2022, શનિવાર
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ (26:49), પૂર્વાષાઢા
યોગ :- વ્યાઘાત (18:03), હર્ષણ
કરણ :- કૌલવ (10:09), તૈતિલ (20:38), ગર
*શનિ પ્રદોષ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધનલાભ થાય, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આકસ્મિક લાભ થાય, પ્રવાસમાં સફળ થશો, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, નોકરિયાત વર્ગને નવી તક મળે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય પસાર કરશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આકસ્મિક લાભ થાય, પ્રવાસ કરશો, સારું ખાનપાન મળે, અટકાયેલા કાર્ય શરૂ થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મિત્રોનો સહકાર મળે, સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળે, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વ્યાપારમાં / નોકરિયાત વર્ગને નવી તક મળે, મન આનંદિત રહે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment