Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા સુદ બારસ (19:26), તેરસ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 09/02/2025 રવિવાર
ચંદ્ર રાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા (17:53), પુનર્વસુ
યોગ :- વિષ્કુંભ (12:07), પ્રીતિ
કરણ :- બવ (07:49), બાલવ (19:26), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, સુખ સુવિધામાં વૃદ્ધિ થશે, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- અટકાયેલામાં કાર્યો પૂર્ણ થશે, ભાગ્યોદય થાય, સ્નેહીજન સાથે મુલાકાત થશે, ધાર્મિક કાર્ય કરશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, કાર્યમાં વૃદ્ધિ થશે, ધન બાબત ચિંતિત રહેશો, માતા સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધને કારણે કાર્યમાં અવરોધો આવે, પેટની સમસ્યા રહે, ધાર્મિક કાર્યોમાં અવરોધો આવે, પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગ માટે શ્રેષ્ઠ સમય, પેટની સમસ્યા રહે, મિત્રો સાથે મુલાકાત થશે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં અવરોધો આવે, ધાર્મિક યાત્રા કરશો, ભાગ્યોદય થાય, સરકારી કામકાજમાં સાનુકૂળતા રહે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- કાર્યક્ષેત્રમાં સફળ થશો, પ્રવાસનું આયોજન થશે, જમીન મકાનના લક્ષ્ય પૂર્ણ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વ્યાપારમાં વૃદ્ધિ તેમજ ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, માતા સાથે મતભેદ તેમજ વાહન ખર્ચ સંભવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધન પ્રાપ્ત થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, રાજકીય લાભ મળશે, પૈતૃક લાભો મેળવશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, લાભ પ્રાપ્ત થશે, પ્રવાસ સુખમય રહે, પેટની સમસ્યા રહે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં અવરોધ આવે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, પેટની સમસ્યા રહે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્ય પ્રબળ થશે, પદોન્નતિ થશે, અટકાયેલા કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment