Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા સુદ દશમ (21:27), એકાદશી
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 07/02/2025 શુક્રવાર
ચંદ્ર રાશિ :- વૃષભ (30:22), મિથુન
નક્ષત્ર :- રોહિણી (18:40), મૃગશીર્ષ
યોગ :- ઐન્દ્ર (16:17), વૈધૃતિ
કરણ :- તૈતિલ (10:08), ગર (21:27), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભોગ વિલાસમાં વધુ ખર્ચ થશે, અનિયમિતતા જળવાશે, પ્રવાસનો યોગ થશે, સંતાન પ્રશ્નો ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં ફાયદો મેળવશો, જમીનના પ્રશ્નો ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- રોગમાંથી મુકિત મેળવશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધાર્મિક કાર્યોમાં અવરોધો આવે, નેત્ર રોગ થશે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ તક, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, પેટની સમસ્યા રહે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- કાર્યમાં અટકાવ આવે, માનસિક અવ્યવસ્થા રહે, રોગમાં ખર્ચ વધશે, પારિવારિક સમસ્યા વધે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, નકારાત્મક અસરો દ્વારા પરેશાની ભોગવશો, સરકારી લાભ મળે, લાભ પ્રાપ્ત થશે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો દ્વારા પરેશાન થશો, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, મિત્રોથી સાવચેત રહેવું, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્ય પ્રબળ થશે, અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, માનસિક વ્યગ્રતા તેમજ ઉપરી અધિકારીઓ સાથે મુલાકાત થશે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સ્નેહીજન સાથે મુલાકાત તેમજ વાણી વિલાસતા ભોગવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્ય પ્રબળ થશે, આવક ચિંતા દૂર થશે, સ્નેહીજન સાથે મતભેદ તથા ધાર્મિક યાત્રા થશે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, સ્નેહીજન સાથે સમય વિતાવશો, લાભ પ્રાપ્તિ થશે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- જમીન મકાનના પ્રશ્નો દૂર થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધન ચિંતા રહે, કાર્યમાં અવરોધો આવશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment