Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા સુદ એકાદશી (20:17), બારસ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 08/02/2025 શનિવાર
ચંદ્ર રાશિ :- વૃષભ (06:22), મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ (18:07), આર્દ્રા
યોગ :- વૈધૃતિ (14:04), વિષ્કુંભ
કરણ :- વણિજ (08:49), ભદ્રા (20:17), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિક યાત્રા કરશો, ભાગ્યોદય થાય, પ્રવાસનું આયોજન થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થશે, ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થશે, ભાગ્યોદય થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ખોટા ખર્ચ થશે, માનસિક વ્યગ્રતા અનુભવશો, કાર્યમાં અટકાવ તેમજ પ્રવાસનું આયોજન કરશો, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, કાર્યક્ષેત્રમાં સફળતા મેળવશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, માતા પિતા સાથે સમય વિતાવશો, કાર્યક્ષેત્રમાં સફળતા મેળવશો, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ધાર્મિક યાત્રા કરશો, ભાગ્ય પ્રબળ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, પરાક્રમમાં સફળતા મેળવશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, સ્નેહીજન સાથે મુલાકાત થશે, સારું ખાનપાન મળે, આકસ્મિક લાભ મળશે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્ય પ્રબળ થશે, સન્માન પ્રાપ્તિ થશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો દ્વારા પરેશાની ભોગવશો, પેટની સમસ્યા વધશે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, ભાગ્યોદય થાય, સંતાન ચિંતા દૂર થશે, સુખ સુવિધા ભોગવશો, મિત્રોનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય વિતાવશો, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, વ્યાપારમાં સફળતા મેળવશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment