Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

મહા સુદ આઠમ (24:36), નોમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 05/02/2025 બુધવાર

ચંદ્ર રાશિ :- મેષ (26:18), વૃષભ

નક્ષત્ર :- ભરણી (20:33), કૃત્તિકા

યોગ :- શુક્લ (21:19), બ્રહ્મ

કરણ :- ભદ્રા (13:32), બવ (24:36), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં ઉન્નતિ થશે, ધાર્યા કામ પૂર્ણ થશે, પરાક્રમમાં સફળ થશો, યાત્રા કષ્ટપ્રદ રહે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નેત્ર પીડા તેમજ બોલચાલમાં ધ્યાન રાખવું, મિત્રોનો સહકાર મળે, અટલયેલું ધન પરત મેળવશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ક્રોધિત અવસ્થામાં નિર્ણય ન લેવા, માતા પિતા સાથે સમય વિતાવશો, કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, શસ્ત્ર ક્રિયા સંભવે, સામાજિક કાર્યોમાં રૂચી વધશે, પ્રવાસમાં સંભાળ રાખવી, લાભ પ્રાપ્તિ મધ્યાહ્ન બાદ મળે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં અવરોધો આવશે, ભોગ વિલાસમાં રૂચી રહેશે, સ્નેહીજન સાથે મુલાકાત તેમજ પેટની અવ્યવસ્થા રહે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સુખ સુવિધામાં વૃદ્ધિ થશે, પેટની તકલીફ રહે, ધન બાબત ચિંતા રહે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સરકારી લાભ મળશે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- જમીન મકાનના પ્રશ્નો હલ થશે, સંતાન ચિંતા તેમજ વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, અનિયમિતતા જળવાશે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પતિ અથવા પત્નિની તબિયત નાદુરસ્ત રહે, પાર્ટનરશીપ માં અવરોધો આવશે, જમીન મકાન બાબત અનુકૂળ સમય, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્ય પ્રબળ બને, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, પરિસ્થિતિમાંથી માર્ગ મોકળો થશે, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિલંબ બાદ કાર્ય પૂર્ણ થશે, લાભ પ્રાપ્તિ થશે, સુખ સુવિધા માટે ખર્ચ કરશો, પેટની સમસ્યા રહે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સ્નેહ પ્રાપ્ત કરશો, સારું ખાનપાન મળશે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, વ્યાપારી વર્ગ માટે લાભપ્રદ સમય, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments