Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

મહા વદ નોમ (13:28), દશમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 22/02/2025 શનિવાર

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક (17:40), ધન

નક્ષત્ર :- જ્યેષ્ઠા (17:40), મૂળ

યોગ :- હર્ષણ (11:56), વજ્ર 

કરણ :- ગર (13:28), વણિજ (25:44), ભદ્રા


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં વૃદ્ધિ પામશો, કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે, લાભ પ્રદ સમય, સંતાન ચિંતા રહેશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સરકારી કામકાજ માટે અનુકૂળ સમય, પિતા સાથે મતભેદ થશે, ભાગ્ય પ્રબળ રહે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, માનસિક હતાશા તેમજ પ્રવાસમાં કષ્ટ ભોગવશો, પગની પીડા થશે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં અવરોધો તેમજ પરિવારજનો સાથે અણબનાવ બનશે, ધન સંચય ઓછો થશે, હતાશા સંભવે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ક્રોધિત અવસ્થામાં નિર્ણય ન લેવા સૂચન, પાર્ટનરશીપમાં મતભેદો વધશે, પતિ અથવા પત્નીની તબિયત નાદુરસ્ત રહે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- રોગી અવસ્થા સંભવે, વ્યાપારમાં અટકાવ તેમજ માનસિક હતાશા ભોગવશો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- સંતાન સાથે મતભેદ તેમજ વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, ધન સંચય ઓછો થશે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રે અવરોધો તેમજ વ્યાપારમાં અસફળ થશો, માતાની તબિયત નાદુરસ્ત રહે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધાર્મિક કાર્યોમાં અવરોધો આવશે, ભાઈભાંડુ સાથે અણબનાવ તેમજ પરિશ્રમ દાયક સમય, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, ક્રોધિત અવસ્થામાં નિર્ણય ન લેવા, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મસ્તક સંબંધિત રોગ સંભવે, વ્યાપારમાં અટકાવ આવે, નકારાત્મક અસરથી પ્રભાવિત થશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મક અસરો દ્વારા પરેશાની ભોગવશો, ધન બાબત ચિંતિત રહેશો, પગની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments