Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ ત્રીજ (23:53), ચોથ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 15/02/2025 શનિવાર
ચંદ્ર રાશિ :- કન્યા
નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (25:40), હસ્ત
યોગ :- સુકર્મા (07:33), ધૃતિ
કરણ :- વણિજ (10:50), ભદ્રા (23:53), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ અનુભવશો, ધનખર્ચ થશે, પેટની અવ્યવસ્થા રહે, મોસાળ પક્ષ દ્વારા હેરાનગતિ થશે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, પેટની અવ્યવસ્થા રહે, મિત્રોનો સહકાર મળે, કાર્યમાં અવરોધો તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માનસિક તાણ અનુભવશો, વાહન ખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, માતા પિતા સાથે અણબનાવ થશે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાઈભાંડુ સાથે મતભેદ તેમજ પ્રવાસ કષ્ટમય રહે, ભોગ વિલાસમાં ખર્ચ કરશો, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સ્નેહીજન સાથે મતભેદ થશે, વ્યાપારમાં ધાર્યા કાર્ય ન થાય, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભોગ વિલાસ ભોગવશો, નકારાત્મક વિચારો દૂર કરવા, ગુપ્ત રોગ ન થાય તેની તકેદારી રાખવી, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, શારીરિક તકલીફ થશે, વ્યાપાર અર્થે પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મિત્રો સાથે મુલાકાત થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, જમીન મકાન બાબતના પ્રશ્નો ઉદ્ભવશે, માનસિક હતાશા અનુભવશો, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં સફળ થશો, વ્યાપાર અર્થે પ્રવાસ કરશો, ધાર્મિક યાત્રા કરશો, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો દ્વારા હેરાનગતિ ભોગવશો, ખાનપાનમાં અનિયમિતતા જળવાશે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રે ઉદ્વેગ થવાનો સંભવ રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગીદારીમાં સાચવવું, મસ્તક સંબંધિત રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment