Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

મહા વદ છઠ્ઠ (31:33), સાતમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 18/02/2025 મંગળવાર

ચંદ્ર રાશિ :- તુલા

નક્ષત્ર :- ચિત્રા (07:35), સ્વાતિ

યોગ :- ગંડ (09:52), વૃદ્ધિ

કરણ :- ગર (18:17), વણિજ (31:33), ભદ્રા

*વસંત ઋતુ પ્રારંભ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ભાગ્યોદય થશે, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ નોકરીમાં અનુકૂળતા મેળવશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, માનસિક હતાશાનો ભોગ બનશો, કાર્યમાં અટકાવ તેમજ પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થશે, સંતાન ચિંતા દૂર થતી જણાશે, વિદ્યાર્થી ને સારી તક મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રે અનુકૂળતા મેળવશો, વાહન સુખ તેમજ પૈતૃક લાભો મળે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાગ્યોદય થાય, ધાર્મિક યાત્રા કરશો, કાર્યમાં સફળતા તેમજ પ્રવાસનો આનંદ માણશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, સ્નેહીજન સાથે સમય વિતાવશો, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળશે, સારું ખાનપાન મળશે, ભાગ્ય પ્રબળ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, માનસિક હતાશા મેળવશો, પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યોદય થાય, મિત્રોનો સહયોગ મળે તેમજ સંતાન સુખ મળે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, મન પ્રસન્ન રહેશે, વાહન સુખ ભોગવશો, ધારેલ કાર્યો પૂર્ણ થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યોદય થાય, પ્રવાસ સુખમય રહે, ભાઈભાંડુ સાથે મુલાકાત તેમજ પરિશ્રમ દાયક સમય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે મતભેદ તેમજ વાયુની પીડા થશે, બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments