Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા સુદ પૂનમ (19:24), વદ એકમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 12/02/2025 બુધવાર
ચંદ્ર રાશિ :- કર્ક (19:36), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા (19:36), મઘા
યોગ :- સૌભાગ્ય (08:07), શોભન
કરણ :- ભદ્રા (07:06), બવ (19:24), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મિત્રો દ્વારા લાભ મેળવશો, આવક ચિંતા વધશે, પાચનશક્તિ કમજોર થશે, સરકારી તેમજ વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ થશે, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસ સુખમય રહે, મિત્રોનો સહકાર મેળવશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પેટની સમસ્યા વધશે, ક્રોધ દ્વારા હેરાનગતિ પામશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, વ્યાપારી વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ સમય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- સંતાન ચિંતા દૂર થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ તક, અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, ભાગ્યોદય થશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રે બદલાવ લાવશો, ઘર બાબતના પ્રશ્નો દૂર થશે, પત્ની અથવા પતિની તબિયત નાદુરસ્ત રહે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યવાન તેમજ ઊર્જાવાન થશો, ધાર્મિક કાર્યોમાં પ્રવૃત્ત થશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- માતા સાથે મતભેદ તેમજ અશાંત થશો, કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે, પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થશે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, પરાક્રમમાં સફળ તેમજ માનસિક અશાંતિ ભોગવશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ તેમજ પ્રવાસ કષ્ટમય રહે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, કામકાજમાં વ્યસ્ત રહેશો, આંતરિક સૂઝ દ્વારા આગળ વધશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સ્નેહીજનો સાથે તણાવ વધશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધો આવશે, નકારાત્મક પ્રભાવ વધે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભોગ વિલાસમાં ખર્ચ કરશો, પ્રોપર્ટી બાબતમાં લાભ મેળવશો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment