Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

મહા વદ આઠમ (11:58), નોમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 21/02/2025 શુક્રવાર

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક

નક્ષત્ર :- અનુરાધા (15:54), જ્યેષ્ઠા

યોગ :- વ્યાઘાત (12:00), હર્ષણ 

કરણ :- કૌલવ (11:58), તૈતિલ (24:44), ગર


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દ્વારા પરેશાની ભોગવશો, પેટની સામાન્ય તકલીફ રહે, સજ્જનો સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લગ્ન ઇચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મેળવશો, કાર્યમાં અવરોધો ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, માનસિક હતાશા સંભવે, વ્યાપાર માટે પ્રવાસ થશે, માતા પિતા સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ તક સાંપડે, આવક ચિંતા દૂર થશે, ભાગ્યોદય થશે, આકસ્મિક ખર્ચ અથવા વાહન ખર્ચ આવશે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- વ્યાપારમાં સફળતા મળશે, માનસિક સ્વાસ્થ્ય પર અસર થશે, ક્રોધ પર નિયંત્રણ જરૂરી, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પતિ અથવા પત્ની માટે કાળજી કારક સમય, ક્રોધિત અવસ્થામાં નિર્ણય ન લેવા, ભાગ્યના જોરે આગળ વધશો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- સ્નેહીજન સાથે સમય વિતાવશો, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મેળવશો, ધન ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લગ્ન ઇચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રે બહુમાન મેળવશો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પતિ અથવા પત્નીના આરોગ્ય માટે કાળજી કારક સમય, સરકારી કામકાજમાં વ્યસ્ત તેમજ માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આવક લાભ મળશે, ભાગ્ય પ્રબળ થશે, કાર્યક્ષેત્રે બહુમાન મળશે, પરાક્રમમાં સફળ તેમજ પ્રવાસ સુખમય રહે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નકારાત્મક અસર દ્વારા પરેશાની ભોગવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, કાર્યમાં ધારી સફળતા ન મળી શકે, ધાર્મિક યાત્રા અથવા ઐશ્વર્ય પ્રાપ્ત થશે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments