Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા સુદ સાતમ (26:32), આઠમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 04/02/2025 મંગળવાર
ચંદ્ર રાશિ :- મેષ
નક્ષત્ર :- અશ્વિની (21:50), ભરણી
યોગ :- શુભ (24:07), શુક્લ
કરણ :- ગર (15:33), વણિજ (26:32), ભદ્રા
*ભૌમાશ્વિની અમૃતસિદ્ધિ યોગ 21:50 સુધી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં સફળ થશો, પ્રેમી પાત્ર સાથે મુલાકાત થશે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મેળવશો, ભાગ્ય પ્રબળ થશે, મિત્રો સાથે મુલાકાત થશે, રાજકીય લાભ મળશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સંતાન ચિંતા દૂર થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, પિતા સાથે મતભેદ તેમજ કળા ક્ષેત્રમાં પ્રગતિ થશે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, ભાગ્યોદય થાય, ધાર્મિકતા માં અભાવ રહે, પ્રવાસ કરશો, ધન સંચય વધ ઘરવાળો રહેશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધાર્મિક યાત્રા સંભવે, માન સન્માન પ્રાપ્ત થશે, પાર્ટનરશીપ માં અટકાવ આવે, નેત્ર પીડા થશે, બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, મસ્તક પીડા થશે, નકારાત્મક અસરો દૂર કરવી, ભાગ્ય પ્રબળ થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, વિદ્યાર્થીએ સાવધાન રહેવું, પાચન ક્રિયા નબળી પડે, આવક ચિંતા વધે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવશે, ભાગ્યોદય થાય, સન્માન પ્રાપ્ત થશે, ધન સંચય ઓછો થશે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માનસિક તાણ અનુભવશો, માતા પિતા સાથે મતભેદ સંભવે, પ્રવાસ કરશો, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન બાબત ચિંતિત રહેશો, નેત્ર પીડા થશે, કાર્યમાં સફળ થશો, ભાગ્યના જોરે આગળ વધશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો દ્વારા પરેશાન થશો, સુખ સુવિધામાં વૃદ્ધિ થશે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થશે, દૂર દેશ દ્વારા લાભ મેળવશો, ધનલાભ થશે, ગુપ્તતા જાળવવી જરૂરી, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment