Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ ચોથ (26:17), પાંચમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 16/02/2025 રવિવાર
ચંદ્ર રાશિ :- કન્યા
નક્ષત્ર :- હસ્ત (28:31), ચિત્રા
યોગ :- ધૃતિ (08:06), શૂળ
કરણ :- બવ (13:03), બાલવ (26:17), કૌલવ
*અમૃતસિદ્ધિ યોગ 28:31 સુધી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મિત્રોથી સાવધ, સંતાન ચિંતા રહેશે, કાર્યક્ષેત્રે અભાવ વર્તાશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, ભાગ્યનો સાથ ન મળે, પેટની સમસ્યા વધે, સ્નેહીજનો સાથે દુર્વ્યવહાર સંભવે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ક્રોધિત અવસ્થા રહેશે, મસ્તક સંબંધિત રોગ સંભવે, વાહન ખર્ચ અથવા જમીન મકાનના પ્રશ્નો ઉદ્ભવશે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, રક્ત સંબંધિત રોગ સંભવે, ભાગ્યનો સાથ ન મળે, કાર્યક્ષેત્રે અભાવ વર્તાશે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મિત્રો સાથે મતભેદ તેમજ સંતાન ચિંતા રહે, કાર્યમાં અવરોધો આવશે, ધન ચિંતા તેમજ પાર્ટનરશીપ માં અટકાવો આવે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પતિ અથવા પત્નીની તબિયત નાદુરસ્ત રહે, કાર્યમાં અવરોધો આવશે, ભાગ્યની પ્રબળતા વધે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ભાગ્યોદય થાય, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, આવક ચિંતા વધશે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન ચિંતા રહે, પેટની સમસ્યા રહે, પરિસ્થિતિ અનુકૂળ થતી જણાશે, શસ્ત્રક્રિયા સંભવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- નોકરિયાત વર્ગને ન્યાય મળે, ક્રોધિત અવસ્થા રહે, રોગનો ભોગ અથવા તેમાં ખર્ચ વધશે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, ખાનપાનમાં અનિયમિતતા જળવાશે, સંતાન દ્વારા લાભ મેળવશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સરકારી અધિકારીઓ સાથે મુલાકાત અથવા વિલંબિત કાર્યો પૂર્ણ થશે, મસ્તક પીડા રહે, પેટની બીમારી સંભવે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક અવ્યવસ્થા રહે, જમીન મકાનના પ્રશ્નો દૂર થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment