Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ છઠ્ઠ (07:33), સાતમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 19/02/2025 બુધવાર
ચંદ્ર રાશિ :- તુલા (30:48), વૃશ્ચિક
નક્ષત્ર :- સ્વાતિ (10:40), વિશાખા
યોગ :- વૃદ્ધિ (10:48), ધ્રુવ
કરણ :- વણિજ (07:33), ભદ્રા (20:52), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, કાર્યમાં અવરોધ આવશે, પેટની સમસ્યા સંભવે, ધન બાબત ચિંતા વધશે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું હિતાવહ, પિતા સાથે મતભેદ તેમજ સુખ સુવિધા માં અભાવ વર્તાશે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મસ્તક સંબંધિત પીડા થશે, પાર્ટનરશીપ માં મતભેદ થશે, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, ધાર્મિક કાર્યોમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધો તેમજ ગુપ્ત રોગના ભોગી બનશો, બોલચાલમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- સંતાન ચિંતા દૂર થશે, ભાગ્યોદય થશે, સારું ખાનપાન મળે, મિત્રોની સાથે મતભેદ થશે, કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન આપવું, સ્નેહીજન સાથે મુલાકાત થશે, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- નકારાત્મકતા દૂર થતી જણાશે, અટકાયેલા કામો પુનઃ શરૂ થશે, રોગમાં ખર્ચ થશે, અનિયમિતતા જળવાશે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધન બાબત ચિંતા રહેશે, વ્યાપાર અર્થે પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રે સફળતા મળશે, માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન દેવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પ્રવાસ કષ્ટમય રહે, હાથમાં પીડા અથવા શસ્ત્રક્રિયા સંભવે, માનસિક હતાશાનો ભોગ બનશો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, સ્નેહીજન સાથે મુશ્કેલીઓ વધશે, ધાર્મિકતા માં અભાવ રહે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધન બાબત ચિંતા વધશે, ક્રોધિત અવસ્થામાં નિર્ણય ન લેવા, સુખ સુવિધામાં અભાવ રહે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભોગ વિલાસમાં ખર્ચ થશે, નકારાત્મક અસર દ્વારા પરેશાની ભોગવશો, પેટની સમસ્યા સંભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment