Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

મહા સુદ ચૌદશ (18:56), પૂનમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 11/02/2025 મંગળવાર

ચંદ્ર રાશિ :- કર્ક

નક્ષત્ર :- પુષ્ય (18:34), આશ્લેષા

યોગ :- આયુષ્માન (09:06), સૌભાગ્ય

કરણ :- વણિજ (18:56), ભદ્રા (31:06), બવ 

*વ્રતની પૂનમ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ઉપરી અધિકારીઓ સાથે મુલાકાત થાય, ધન સંચય ઓછો થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યના જોરે આગળ વધશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સ્નેહીજન સાથે મતભેદ થશે, ધાર્મિક યાત્રા કરશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, વ્યાપારમાં ફાયદો મેળવશો, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મક અસરો દૂર થશે, અટકાયેલા કાર્યો શરૂ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ધાર્મિક કાર્યોમાં અભાવ રહે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, રોગપ્રતિકારક શક્તિ નબળી થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સન્માન સાચવવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પેટની અવ્યવસ્થા રહે, કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે, મિત્રોનો સહકાર મળે, સંતાન ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- પ્રવાસનું આયોજન થશે, નોકરિયાત વર્ગ તેમજ વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પાર્ટનરશીપ માં લાભ મળશે, ભાઈભાંડુ નો સહકાર મળે, ધાર્મિક કાર્યો કરશો, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- હાથમાં પીડા તેમજ દૂર દેશ જવાની તક મળે, નકારાત્મક અસરોથી સાવધ રહેવું, સ્નેહીજન સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, રાજકીય લાભ મેળવશો, ધનખર્ચ થશે, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સ્નેહીજન સાથે અણબનાવ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સુખ સુવિધામાં વૃદ્ધિ થશે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મક અસરો દ્વારા પરેશાન થશો, ભાગ્ય પ્રબળ થશે, માતાની તબિયત નાદુરસ્ત રહે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments