Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ પાંચમ (28:54), છઠ્ઠ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 17/02/2025 સોમવાર
ચંદ્ર રાશિ :- કન્યા (18:03), તુલા
નક્ષત્ર :- ચિત્રા (31:35), સ્વાતિ
યોગ :- શૂળ (08:55), ગંડ
કરણ :- કૌલવ (15:35), તૈતિલ (28:54), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રે અવરોધો બાદ સફળતા મેળવશો, સુખ સુવિધામાં વૃદ્ધિ થશે, સ્નેહીજન સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વ્યાપારમાં સફળતા મેળવશો, નોકરિયાત વર્ગને નવી તક તેમજ લગ્ન ઇચ્છુક માટે શ્રેષ્ઠ સમય, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સરકારી નોકરિયાત વર્ગને નવી તક તેમજ સુખ સુવિધામાં ઊણપ વર્તાશે, વ્યાપાર અર્થે પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાઈભાંડુ સાથે મતભેદ થશે, હાથમાં પીડા સંભવે, પ્રવાસ કષ્ટમય રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં અટકાવ આવશે, પેટની સમસ્યા થશે, પિતા સાથે મતભેદ તેમજ ધનખર્ચ તે નિમિત્ત ચિંતા વધશે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપારમાં અવરોધો તેમજ ક્રોધને કારણે કાર્યમાં અટકાવ આવે, શારીરિક પીડા ના થાય તેની તકેદારી રાખવી, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- રોગમાંથી મુક્ત થશો, સ્નેહીજન સાથે મુલાકાત થશે, ક્રોધાવેશમાં નિર્ણય ન લેવા, વિદ્યાર્થીઓએ સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- શારીરિક પીડા સંભવે, ક્રોધને કારણે કાર્યમાં અટકાવ આવશે, ધન સંચય ઓછો થશે, નકારાત્મક અસરોથી દૂર રહેવું, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પાર્ટનરશીપ માં મતભેદ તેમજ સરકારી નોકરિયાત વર્ગે સાવચેત રહેવું, ખાનપાનમાં ધ્યાન આપવું, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભોગ વિલાસમાં રત રહેશો, નેત્ર પીડા અથવા મુખ રોગ સંભવે, બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નકારાત્મક અસર પ્રભાવિત થશે, માનસિક હતાશા ભોગવશો, વિદ્યાર્થી માટે સાવચેતી કારક સમય, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- શેર બજારમાં રોકાણ અટકાવવું, માનસિક હતાશા ના ભોગ બનશો, આંતરિક સૂઝ દ્વારા પ્રગતિ સંભવે, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment