Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

મહા સુદ નોમ (22:54), દશમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 06/02/2025 ગુરુવાર

ચંદ્ર રાશિ :- વૃષભ

નક્ષત્ર :- કૃત્તિકા (19:30), રોહિણી

યોગ :- બ્રહ્મ (18:42), ઐન્દ્ર 

કરણ :- બાલવ (11:43), કૌલવ (22:54), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ સામાજિક પ્રશ્નો હલ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, ભાગ્ય પ્રબળ થશે, સન્માન પ્રાપ્ત થશે, પાર્ટનરશીપ માં ફાયદો થશે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક કાર્યો દ્વારા પરેશાની ભોગવશો, આંતરિક સૂઝ દ્વારા પરેશાની દૂર થશે, પ્રવાસ સુખમય રહે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, સંતાન સુખ મેળવશો, વિદ્યાર્થી પ્રગતિ પામશે, કળા ક્ષેત્રે પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય વિતાવશો તેમજ વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્ય પ્રબળ બને, પ્રવાસનું આયોજન થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- આકસ્મિક લાભ દ્વારા ઉન્નતિ થશે, ભાગ્યોદય થાય, સ્નેહીજન સાથે સમય વિતાવશો, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, નોકરિયાત વર્ગને નવી તક તેમજ વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમાચાર મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, રોગમાં વૃદ્ધિ થાય, પ્રવાસનું આયોજન તેમજ માનસિક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ તેમજ સન્માન પ્રાપ્ત થશે, આંતરિક સુખ મેળવશો, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભોગ વિલાસ માણશો, કાર્યક્ષેત્રે વૃદ્ધિ તેમજ નવી તક સાંપડે, પૈતૃક લાભો મળશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, ભાઈભાંડુ સાથે મુલાકાત તેમજ ધાર્મિક ક્રિયા કરશો, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments