Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ બારસ (12:48), તેરસ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 25/02/2025 મંગળવાર
ચંદ્ર રાશિ :- મકર
નક્ષત્ર :- ઉત્તરાષાઢા (18:31), શ્રવણ
યોગ :- વ્યતિપાત (08:15), વરિયાન
કરણ :- તૈતિલ (12:48), ગર (24:03), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, નોકરિયાત વર્ગને નવી તક મળે, મન પ્રસન્ન રહેશે, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક યાત્રા કરશો, ભાઈભાંડુ સાથે સમય વિતાવશો તેમજ પરાક્રમમાં સફળ થશો, કાર્યમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, માનિસક તાણ અનુભવશો, આકસ્મિક લાભ મળશે, સન્માન પ્રાપ્ત થશે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- લગ્ન ઇચ્છુક માટે શ્રેષ્ઠ સમય, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ મનોકામના પૂર્ણ થતી જણાશે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નોકર દ્વારા સુખ પામશો, ખાનપાનમાં ધ્યાન આપવું, રોગમાંથી મુક્ત થશો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય પ્રબળ થશે, વ્યાપારમાં ઉન્નતિ તેમજ સંતાન ચિંતા દૂર થશે, મિત્રો દ્વારા લાભ પ્રાપ્તિ થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- મન પ્રસન્ન રહેશે, ભાગ્ય પ્રબળ થશે, કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, જમીન મકાનના પ્રશ્નો હલ થશે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળતા તેમજ પ્રવાસ સુખમય રહે, અટકાયેલા કાર્યોમાં ઉન્નતિ થશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સ્નેહીજન સાથે સમય વિતાવશો, લાભ પ્રાપ્ત થશે, કાર્યક્ષેત્રે વૃદ્ધિ તેમજ મન પ્રસન્ન રહેશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, અટકાયેલા કાર્યોમાં ઉન્નતિ તેમજ મન આનંદિત રહેશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસર દ્વારા પરેશાની ભોગવશો, રોગમાંથી મુક્ત થશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્ય પ્રબળ થશે, રાજકીય લાભ તેમજ મિત્રો સાથે મુલાકાત થશે, સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment