Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ બીજ (21:53), ત્રીજ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 14/02/2025 શુક્રવાર
ચંદ્ર રાશિ :- સિંહ (29:45), કન્યા
નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (23:10), ઉ.ફાલ્ગુની
યોગ :- અતિગંડ (07:21), સુકર્મા
કરણ :- તૈતિલ (09:04), ગર (21:53), વણિજ
*રાજયોગ - સિદ્ધિયોગ 23:10 સુધી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વિદ્યાર્થી માટે કાળજીકારક સમય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ જરૂરી, રોગમાં ખર્ચ વધશે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક તાણ અનુભવશો, વ્યાપારમાં અવરોધો તેમજ નોકરિયાત વર્ગે સાવચેત રહેવું, માતા પિતા સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાઈભાંડુ સાથે મતભેદ થશે, યાત્રા પ્રવાસમાં કષ્ટ સંભવે, ધાર્મિકતામાં અભાવ વર્તાય, રાજકીય લાભ મળશે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કષ્ટમય રહે, સ્નેહીજન સાથે તણાવ વધે, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ક્રોધાવેશમાં નિર્ણય ન લેવા હિતાવહ, વ્યાપારમાં અવરોધો તેમજ પાર્ટનરશીપ માં વિખવાદ થશે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નેત્રપીડા થશે, માનસિક તાણ અનુભવશો, ભાગ્યના જોરે આગળ વધશો, પરિશ્રમમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- આવક ચિંતા વધે, સંતાન પીડાકારી બને, વિદ્યાર્થી માટે કાળજીકારક સમય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નોકરિયાત વર્ગને અન્યાય તેમજ વ્યાપારી વર્ગ માટે કાળજીકારક સમય, સન્માન સાચવવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- કાર્યક્ષેત્રે અભાવ વર્તાય, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, હાથમાં પીડા તેમજ ધાર્મિકતા માં અભાવ રહે, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, ભાગ્ય પ્રબળ બને, પેટની અવ્યવસ્થા રહે, આકસ્મિક લાભ મળે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક તાણ અનુભવશો, ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અટકાવ આવે, પ્રવાસ કષ્ટમય તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment