Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ સુદ એકમ (27:17), બીજ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 28/02/2025 શુક્રવાર
ચંદ્ર રાશિ :- કુંભ (29:58), મીન
નક્ષત્ર :- શતતારા (13:40), પૂ.ભાદ્રપદ
યોગ :- સિદ્ધ (20:08), સાધ્ય
કરણ :- કિમ્સ્તુઘ્ન (16:48), બવ (27:17), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, શારીરિક પીડા ના ભોગી બનશો, કાર્યમાં અટકાવ તેમજ સુખ સુવિધામાં અભાવ વર્તાશે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, શારીરિક ઇજા પહોંચે, પ્રવાસ કષ્ટમય રહે, સન્માન સાચવવું, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નકારાત્મક અસરો દ્વારા પરેશાની ભોગવશો, વ્યાપારી વર્ગ માટે અવરોધો ઉદ્ભવે તેમજ નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક હતાશા તેમજ શારીરિક પીડા સંભવે, કાર્યક્ષેત્રે અટકાવ તેમજ ધાર્મિક કાર્યોમાં અવરોધો આવશે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, વ્યાપારમાં અટકાવ તેમજ પેટની બીમારી સંભવે, સન્માન સાચવવું, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધન સંચય ઓછો થશે, શારીરિક પીડા સંભવે, વાયુ રોગની પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- નોકરો થી સાવધ રહેવું, રક્ત પીડા સંભવે, માનસિક હતાશા તેમજ ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્ય પ્રબળ બને, ક્રોધ પર નિયંત્રણ રાખવું, જમીન મકાન બાબતના પ્રશ્નો ઉદ્ભવે, કાર્યોમાં અવરોધો આવશે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- મસ્તક પીડા સંભવે, ક્રોધિત અવસ્થામાં નિર્ણયો ન લેવા, ખાનપાનમાં ધ્યાન રાખવું હિતાવહ, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નેત્ર પીડા તેમજ સ્નેહીજન સાથે મતભેદ થશે, પ્રવાસ કષ્ટમય રહે, સામન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રે અટકાવ તથા માનસિક હતાશાનો ભોગ બનશો, નકારાત્મકતા વધે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ખાનપાનમાં અનિયમિતતા તેમજ ધન સંચય ઓછો થશે, રોગનો ભોગ ન બનો તેની તકેદારી રાખવી, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment