Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

મહા વદ એકાદશી (13:45), બારસ 

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 24/02/2025 સોમવાર

ચંદ્ર રાશિ :- ધન (24:55), મકર

નક્ષત્ર :- પૂર્વાષાઢા (19:00), ઉત્તરાષાઢા 

યોગ :- સિદ્ધિ (10:05), વ્યતિપાત 

કરણ :- બાલવ (13:45), કૌલવ (25:22), તૈતિલ 

*મંગળ માર્ગી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, વ્યાપાર માટે શ્રેષ્ઠ સમય, ધાર્મિક યાત્રા કરશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધિત અવસ્થામાં નિર્ણય ન લેવા, વ્યાપાર અર્થે પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યોદય થશે, કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે, સારું ખાનપાન મેળવશો, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધન સંચય ઓછો થશે, સ્નેહીજન સાથે તણાવ વર્તાય, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાગ્યોદય થાય, મિત્રો સાથે મુલાકાત થશે, સંતાન સુખ ભોગવશો, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ તક સાંપડે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહે, વાહન સુખ ભોગવશો, કાર્યક્ષેત્રે ઉન્નતિ તેમજ સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- ભાગ્ય પ્રબળ થશે, પરાક્રમમાં સફળ તેમજ ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, ભાગ્યોદય થશે, સ્નેહીજન સાથે મુલાકાત તેમજ સારું ખાનપાન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્ય પ્રબળ થશે, લગ્ન ઇચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સન્માન પ્રાપ્ત થશે, ધન લાભ મેળવશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ક્રોધ દ્વારા પરેશાની ભોગવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, નોકરોથી સાવધ રહેવું, પેટની સમસ્યા સંભવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન ચિંતા દૂર થશે, રાજકીય લાભ મળશે, કાર્યક્ષેત્રે ઉન્નતિ તથા લાભ ભોગવશો, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, માતા સાથે મતભેદ સંભવે, જમીન મકાનના પ્રશ્નો હલ થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments