Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

મહા સુદ ત્રીજ (11:39), ચોથ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 01/02/2025 શનિવાર

ચંદ્ર રાશિ :- કુંભ (21:00), મીન 

નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ (26:33), ઉ.ભાદ્રપદ

યોગ :- પરિઘ (12:25), શિવ

કરણ :- ગર (11:39), વણિજ (22:27), ભદ્રા


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધિત અવસ્થા રહે, નેત્ર પીડા તેમજ ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો સાથે સમય વિતાવશો, ધાર્મિક કાર્યમાં રુચિ વધે, પ્રવાસનું આયોજન થશે, પિતા સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસ કષ્ટમય રહે, જમીન મકાન બાબત પ્રશ્નો તેમજ માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધન સંચય ઓછો થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું હિતાવહ, દસ્તાવેજી કાર્યોમાં સંભાળ રાખવી, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- વ્યાપારમાં ખટરાગ સંભવે, ધન બાબત ચિંતા રહે, માનસિક વ્યગ્રતા તેમજ સામાજિક અન્યાય સંભવે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નેત્ર રોગ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, આંતરિક સૂઝ દ્વારા આગળ વધશો, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- નકારાત્મક કાર્યો દ્વારા પરેશાની ભોગવશો, અટકાયેલા કાર્યો શરૂ થશે, રોગમાં ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ રહે, સરકારી કામકાજમાં સાનુકૂળતા રહે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ક્રોધિત અવસ્થા રહે, નકારાત્મક અસર દ્વારા પરેશાની ભોગવશો, વ્યાપારમાં સંભાળ રાખવી, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- બોલચાલમાં ધ્યાન રાખવું, ભાગ્ય પ્રબળ બને, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, પરિશ્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નેત્ર પીડા થશે, મસ્તક સંબંધિત રોગ સંભવે, વ્યાપારમાં સફળ થશો, જમીન મકાન બાબત અનુકૂળ સમય, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાગ્યોદય થાય, મસ્તક પીડા થશે, ખોટા ખર્ચમાં વૃદ્ધિ થશે, બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments