Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

મહા વદ ચૌદશ (08:55), અમાસ (ક્ષય તિથિ)

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 27/02/2025 ગુરુવાર

ચંદ્ર રાશિ :- કુંભ

નક્ષત્ર :- ધનિષ્ઠા (15:44), શતતારા 

યોગ :- શિવ (23:41), સિદ્ધ

કરણ :- શકુનિ (08:55), ચતુષ્પદ (19:38), નાગ

*બુધ મીન રાશિમાં 23:42 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, સંતાન પીડા સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની સમસ્યા થશે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મક અસર દ્વારા પરેશાની ભોગવશો, માતા પિતા સાથે મતભેદ તેમજ વાહન ખર્ચ થશે, ધન સંચય ઓછો થશે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ કષ્ટમય રહે, હાથમાં પીડા તેમજ ભ્રાતૃ વર્ગ સાથે અણબનાવ સંભવે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, રોગમાં વૃદ્ધિ થશે, સ્નેહીજન સાથે મતભેદ તેમજ કાર્યક્ષેત્રે અવરોધો આવશે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પાર્ટનરશીપ માં અવરોધો તેમજ ગુપ્ત રોગ સંભવે, વ્યાપારમાં અટકાવ આવશે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરથી પ્રભાવિત થશો, માનસિક તાણ અનુભવશો, પેટની સમસ્યા થશે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, પેટની સમસ્યા વધે, આવક ચિંતા રહે, રાજકીય દાવ સંભવે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક હતાશા સંભવે, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધિત અવસ્થામાં નિર્ણય ન લેવા, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, ભાઈભાંડુ સાથે મતભેદ તેમજ ધાર્મિકતા માં અભાવ વર્તાશે, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજન સાથે મતભેદ તેમજ નેત્ર પીડા સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્નીના આરોગ્ય માટે કાળજી કારક સમય, પાર્ટનરશીપ માં અવરોધો તેમજ માન ઘવાશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, રોગમાં અભિવૃદ્ધિ સંભવે, માનસિક હતાશા ભોગવશો, યાત્રા કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments