Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

માગશર સુદ છઠ્ઠ (11:07), સાતમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 07/12/2024 શનિવાર

ચંદ્ર રાશિ :- કુંભ

નક્ષત્ર :- ધનિષ્ઠા (16:51), શતતારા 

યોગ :- વ્યાઘાત (08:43), હર્ષણ

કરણ :- તૈતિલ (11:07), ગર (22:28), વણિજ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન આપવું, કાર્યક્ષેત્રમાં અટકાવ આવશે, સંતાન ચિંતા વધશે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને માટે કાળજી કારક સમય, ભાગ્યનો સાથ ન મળે, માનસિક વ્યગ્રતા અનુભવશો, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધાર્મિકતા માં અભાવ રહે, ભાગ્યનો સાથ ન મળે, ભાઈભાંડુ સાથે કલહ સંભવે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજનો સાથે મુશ્કેલીઓ વધે, પેટની સમસ્યા થશે, સન્માન સાચવવું, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાગીદારીમાં કર્કશ વ્યવહાર સંભવે, મસ્તક પીડા તેમજ શસ્ત્ર ક્રિયા સંભવે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ ન મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની સમસ્યા રહે, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, ખાનપાનમાં ધ્યાન રાખવું, આવક ચિંતા વધશે, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન બેચેન રહે, વાહન શાંતિથી ચલાવવું, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પ્રવાસ કષ્ટમય રહે, ભાઈભાંડુ સાથે તણાવ વધશે, ધાર્મિકતા માં અભાવ વર્તાય, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, સન્માન સાચવવું, ક્રોધને કારણે કાર્યમાં અટકાવ આવે, સંબંધીઓ સાથે કલહ સંભવે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, ક્રોધને કારણે માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંચય ઓછો થશે, પ્રવાસ કષ્ટમય રહે, નકારાત્મક અસરો દ્વારા માનસિક વ્યગ્રતા રહે, રોગગ્રસ્ત રહેશો, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments