Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

માગશર સુદ ચોથ (12:50), પાંચમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 05/12/2024 ગુરુવાર

ચંદ્ર રાશિ :- મકર

નક્ષત્ર :- ઉત્તરાષાઢા (17:27), શ્રવણ 

યોગ :- વૃદ્ધિ (12:28), ધ્રુવ

કરણ :- ભદ્રા (12:50), બવ (24:32), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મન આનંદિત રહેશે, ભાગ્ય પ્રબળ બને, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, ભાઈભાંડુ સાથે સમય વિતાવશો, ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે, પ્રવાસ સુખમય રહે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, ભોગ વિલાસ યુક્ત સમય, ખાનપાનમાં અનિયમિત રહેશો, શ્વસૂર પક્ષથી લાભ મળે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ માનસિક તાણ દૂર થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ખાનપાનમાં અનિયમિતતા જળવાશે, ધનખર્ચ થશે, ઐહિક સુખ માટે ખર્ચ વધુ કરશો, નાના પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, આવક સ્ત્રોતમાં વૃદ્ધિ પામશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, સંતાન chinta દૂર થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- મન આનંદિત રહેશે, જમીન મકાનના પ્રશ્નો હલ થતાં જણાય, વાહન વગેરે સુખ ભોગવશો, કાર્યમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળતા મેળવશો, ભાગ્યોદય થાય, પ્રવાસનું આયોજન થશે, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- અટકાયેલા કાર્યો શરૂ થશે, ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થશે, આયોજનબદ્ધ કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વ્યાપારમાં લાભ મળશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભોગ વિલાસ યુક્ત સમય, ખાનપાનમાં ધ્યાન રાખવું હિતાવહ, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવશે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, વ્યાપારમાં સાનુકૂળતા રહે, સારું ખાનપાન તેમજ સંતાન પ્રગતિ કરશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments