Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

માગશર વદ આઠમ (17:08), નોમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 23/12/2024 સોમવાર

ચંદ્ર રાશિ :- સિંહ (12:56), કન્યા

નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (09:09), હસ્ત 

યોગ :- સૌભાગ્ય (19:53), શોભન

કરણ :- કૌલવ (17:08), તૈતિલ (30:31), ગર


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો દ્વારા ત્રાસ પામશો, રોગમાં વૃદ્ધિ થશે, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પેટની સમસ્યા થશે, સંતાન ચિંતા રહ્યા કરશે, વિદ્યાર્થી માટે ચિંતાપ્રદ સમય, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મન બેચેન રહે, કાર્યક્ષેત્રમાં અવરોધ તેમજ પરિશ્રમી સમય રહે, મકાન ચિંતા રહે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પ્રવાસ કષ્ટમય રહે, ભ્રાત્રુ વર્ગ સાથે અણબનાવ થશે, ભાગ્યનો સાથ ન મળે, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નોકરિયાત વર્ગે બોલચાલમાં ધ્યાન રાખવું, વ્યાપારી વર્ગમાં માનસિક તાણ અનુભવશો, નેત્ર પીડા થશે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસર દ્વારા ચિંતિત રહેશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની સમસ્યા થશે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- પ્રવાસ કષ્ટમય રહે, ભોગ વિલાસમાં ખૂબ ખર્ચ થશે, રોગમાં વૃદ્ધિ થશે, શત્રુઓ દ્વારા હેરાનગતિ આવશે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિદ્યાર્થી માટે ચિંતાપ્રદ સમય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધને કારણે કાર્યમાં અટકાવ આવે, સંતાન ચિંતા વધશે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- જમીન મકાન માટે ચિંતા વધશે, વાહન ખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ પ્રાપ્ત કરશો, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પ્રવાસમાં ધ્યાન રાખવું, પરિશ્રમ દ્વારા સફળતા મળશે, ભ્રાત્રુ વર્ગ સાથે મિલન થશે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- આકસ્મિક ખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સ્નેહીજનો સાથે અણબનાવ વધશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ તેમજ બંનેમાંથી કોઈની તબિયત નાદુરસ્ત રહે, ધન ચિંતા વધશે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments