Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર વદ બીજ (10:57), ત્રીજ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 17/12/2024 મંગળવાર
ચંદ્ર રાશિ :- મિથુન (18:47), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ (24:44), પુષ્ય
યોગ :- બ્રહ્મ (21:10), ઐન્દ્ર
કરણ :- ગર (10:57), વણિજ (22:27), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, ભાગ્યોદય થાય, વ્યાપારી વર્ગમાં નામના મેળવશો, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, સારું ખાનપાન મળે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યોદય થાય, વ્યાપારી વર્ગમાં સન્માન મળે, પાર્ટનરશીપ માં ફાયદો થશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પેટની સમસ્યા વધશે, પગની તકલીફ જણાશે, પ્રવાસ જોખમય રહે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનલાભ થાય, સંતાન સાથે સમય વિતાવશો, આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, સન્માન મળશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, માતા પિતા સાથે સમય વિતાવશો, જમીન મકાન માટે સાનુકૂળ સમય, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- યાત્રા સુખમય રહે, ભાગ્યોદય થાય, પરિશ્રમ દ્વારા સફળતા મેળવશો, સન્માન થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો દ્વારા પરેશાન થશો, સન્માન સાચવવું, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યનો સાથ મળે, પાર્ટનરશીપ માં લાભ મળશે, સારું ખાનપાન મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક તાણ અનુભવશો, પેટની સમસ્યા રહે, પ્રવાસમાં સાવધાની રાખવી, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, સન્માન મળશે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, જમીન મકાન સંબંધિત કાર્યો પૂર્ણ થશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment