Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

માગશર વદ ત્રીજ (10:07), ચોથ 

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 18/12/2024 બુધવાર

ચંદ્ર રાશિ :- કર્ક

નક્ષત્ર :- પુષ્ય (24:58), આશ્લેષા 

યોગ :- ઐન્દ્ર (19:33), વૈધૃતિ

કરણ :- ભદ્રા (10:07), બવ (22:00), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મન આનંદિત રહેશે, માતા સાથે સમય વિતાવશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરિશ્રમમાં સફળતા મેળવશો, ભાગ્યોદય થાય, ભાઈભાંડુનો સહકાર મળે, વ્યાપાર અર્થે પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યોદય થાય, સ્નેહીજનો દ્વારા સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, પાર્ટનરશીપ માં વધુ લાભ મળશે, ભાગ્યોદય થાય, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભોગ વિલાસમાં ખર્ચ વધુ કરશો, કાર્યક્ષેત્રમાં  પરિશ્રમ કરશો, પ્રવાસનું આયોજન થશે, રોગમાં ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, વ્યાપારી વર્ગમાં નામના મેળવશો, સંતાન ચિંતા દૂર થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- પૈતૃક લાભો મળશે, વાહન આદિ સુખ ભોગવશો, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક કાર્યો દ્વારા લાભો ભોગવશો, પ્રવાસનું આયોજન થશે, ભાઈભાંડુનો સહકાર મળશે, પદોન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- આકસ્મિક લાભો મળશે, ભાગ્યના જોરે આગળ વધશો, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્ય પ્રબળ બને, નવી તક પ્રાપ્ત કરશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નેત્ર પીડા થશે, અનિયમિત ખાનપાન સંભવે, નકારાત્મક વલણ દ્વારા કષ્ટ અનુભવશો, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, નવી તકો મેળવશો, ભાગ્યોદય થાય, સંતાન પ્રગતિ પામશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments