Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર વદ દશમ (22:30), એકાદશી
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 25/12/2024 બુધવાર
ચંદ્ર રાશિ :- તુલા
નક્ષત્ર :- ચિત્રા (15:22), સ્વાતિ
યોગ :- અતિગંડ (21:45), સુકર્મા
કરણ :- વણિજ (09:12), ભદ્રા (22:30), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ પામશો, સન્માન પ્રાપ્ત થશે, સારું ખાનપાન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો દ્વારા અટકાવ આવે, પેટની સમસ્યા વધશે, પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યોદય થાય, અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, સંતાન સાથે સમય વિતાવશો, લાભ પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, નોકરિયાત વર્ગને નવી તક તેમજ વ્યાપારી વર્ગમાં નામના મેળવશો, જલીય પદાર્થો દ્વારા લાભ મળશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પ્રવાસનું આયોજન થશે, ભાગ્યોદય થાય, પદોન્નતિ થશે, ભાઈભાંડુ સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, સ્નેહીજન દ્વારા લાભો મળે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- વ્યાપારમાં સફળતા તથા નોકરીમાં વૃદ્ધિ પામશો, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસર શરીરમાં જોવા મળે, ભાગ્યના જોરે આગળ વધશો, પ્રવાસ સુખમય રહે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યોદય થાય, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, કાર્યક્ષેત્રમાં લાભ મળશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, મન પ્રસન્ન રહેશે, વાહન સુખ મળે, જમીન મકાન બાબત પ્રશ્નો હલ થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધાર્મિક કાર્યો દ્વારા વૃદ્ધિ પામશો, ભાગ્યનો સાથ મળે, ભોગ વિલાસમાં ખર્ચ કરશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, આકસ્મિક લાભ મળશે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment