Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર સુદ ચૌદશ (17:00), પૂનમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 14/12/2024 શનિવાર
ચંદ્ર રાશિ :- વૃષભ
નક્ષત્ર :- રોહિણી (27:55), મૃગશીર્ષ
યોગ :- સિદ્ધ (08:27), સાધ્ય
કરણ :- વણિજ (17:00), ભદ્રા (27:43), બવ
*દત્ત જયંતી - અમૃતસિદ્ધિ યોગ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માન સન્માન પ્રાપ્ત થશે, સ્નેહીજનો સાથે સમય વિતાવશો, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં નામના મેળવશો, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આકસ્મિક ખર્ચ થશે, પ્રવાસનું આયોજન થશે, રોગમાંથી મુક્ત થશો, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં નામના મેળવશો, ભાગ્ય પ્રબળ બને, સંતાન પ્રગતિ પામશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મન પ્રસન્ન રહેશે, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, માતા પિતા સાથે સમય વિતાવશો, જમીન મકાનનું સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, યાત્રા પ્રવાસનું આયોજન થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- આકસ્મિક ખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવશે, નકારાત્મક અસરો દ્વારા અટકાવ આવશે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, કાર્યમાં સફળતા મળશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, પ્રવાસ કષ્ટમય રહે, નેત્રરોગ સંભવે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ તક, સંતાન ચિંતા દૂર થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન પ્રસન્ન રહેશે, માતાની તબિયતમાં સુધારો થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં સફળતા મળશે, પ્રવાસનું આયોજન કરશો, ભાઈભાંડુ સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment