Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

માગશર વદ એકાદશી (24:44), બારસ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 26/12/2024 ગુરુવાર

ચંદ્ર રાશિ :- તુલા

નક્ષત્ર :- સ્વાતિ (18:10), વિશાખા

યોગ :- સુકર્મા (22:22), ધૃતિ

કરણ :- બવ (11:40), બાલવ (24:44), કૌલવ 

*સફલા એકાદશી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્ય પ્રબળ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધન સંબંધિત ચિંતા વધશે, નકારાત્મક વિચારો દ્વારા પરેશાની ભોગવશો, પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, આવક સ્ત્રોતમાં વૃદ્ધિ પામશો, સારું ખાનપાન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધાર્મિક કાર્યોમાં સહભાગી થશો, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થશે, ભાગ્યોદય થાય, વ્યાપારી વર્ગમાં નામના મેળવશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- ભાગ્યોદય થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, રોગમાંથી મુક્ત થશો, સામાજિક કાર્યોમાં સહભાગી થશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યમાં અવરોધો આવે, માનસિક અસ્વસ્થતા અનુભવશો, પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્ય પ્રબળ થશે, વ્યાપારી વર્ગમાં સફળતા મળશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થશે, ભાગ્યોદય થાય, મન પ્રસન્ન રહેશે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત સંભવે, પ્રવાસનું આયોજન થશે, દૂર દેશના સંબંધો દ્વારા ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- રોગમાં ખર્ચ વધુ થશે, શત્રુઓ દ્વારા પરેશાની ભોગવશો, માનસિક વ્યગ્રતા રહે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments