Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર વદ અમાસ (27:57)
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 30/12/2024 સોમવાર
ચંદ્ર રાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ (23:58), પૂર્વાષાઢા
યોગ :- વૃદ્ધિ (20:31), ધ્રુવ
કરણ :- ચતુષ્પદ (16:04), નાગ (27:57), કિંસ્તુઘ્ન
*સોમવતી અમાસ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક અસરો દ્વારા પરેશાન થશો, કાર્યમાં અટકાવ આવે, ખાનપાનમાં અનિયમિતતા રહે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મસ્તક પીડા રહે, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધને કારણે કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- રોગ શત્રુ પર અસર થશે, પ્રવાસ કષ્ટમય સંભવે, માનસિક તાણ અનુભવશો, વ્યાપારમાં અસર થશે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પેટની તકલીફ રહે, વિદ્યાર્થી માટે સાવચેત કારક સમય, આવક સ્ત્રોતમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધને કારણે કાર્યમાં અટકાવ આવે, વડીલ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપારમાં અટકાવ આવે, માનસિક વ્યગ્રતા અનુભવશો, ધાર્મિક કાર્યોમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- ધન સંબંધિત ચિંતા વધે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નેત્ર રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, માનસિક વ્યગ્રતા થશે, પેટની બીમારી થશે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધન સંબંધિત ચિંતા રહે, પ્રવાસ કષ્ટમય રહે, વ્યાપારમાં અવરોધ આવે, પગની સમસ્યા રહે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ ન મળે, કાર્યમાં અટકાવ આવે, માનસિક વ્યગ્રતા રહે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થશે, કાર્યમાં અવરોધો આવે, વ્યાપારમાં નિર્ણય ન લેવા, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંબંધિત ચિંતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, હાથમાં પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment