Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર વદ નોમ (19:53), દશમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 24/12/2024 મંગળવાર
ચંદ્ર રાશિ :- કન્યા (25:50), તુલા
નક્ષત્ર :- હસ્ત (12:17), ચિત્રા
યોગ :- શોભન (20:52), અતિગંડ
કરણ :- તૈતિલ (06:31), ગર (19:53), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- જમીન મકાનના પ્રશ્નો થશે, કાર્યક્ષેત્રમાં ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની બીમારી થશે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાઈભાંડુ સાથે તણાવ વધે, પ્રવાસ કષ્ટમય રહે, ધનખર્ચ તેમજ વ્યાપારી વર્ગને માટે સાનુકૂળ સમય, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધન સંચય ઓછો થઈ શકે, સ્નેહીજનો દ્વારા પ્રતાડિત થશો, ઉપરી અધિકારીઓ સાથે મુલાકાત થાય, હાથમાં પીડા રહે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પ્રેમી પાત્રો સાથે ક્રોધિત અવસ્થા વધે, મસ્તક સંબંધિત તકલીફ સંભવે, વિદ્યાર્થી માટે સાનુકૂળ સમય, રોગમાં ખર્ચ વધશે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ખાનપાનમાં અનિયમિતતા, રોગમાં વૃદ્ધિ તેમજ કાર્યમાં અવરોધો વધશે, નેત્ર રોગ થશે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક તાણ અનુભવશો, ઉપરી અધિકારીઓ સાથે મુલાકાત તેમજ ભાગ્યના જોરે આગળ વધશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- વ્યાપારમાં લાભ પ્રાપ્તિ થાય, પ્રવાસનું આયોજન થશે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, વાહન ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વાણી વિલાસતા દ્વારા ઉન્નતિ પામશો, વિધાર્થી માટે કષ્ટપ્રદ સમય, મિત્રો દ્વારા પરેશાની ભોગવશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- નોકરિયાત વર્ગે સાવચેત રહેવું, ભોગ વિલાસમાં ખર્ચ કરશો, રોગમાં ખર્ચ વધશે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભોગ વિલાસમાં સમય વિતાવશો, સારું ખાનપાન તેમજ ભાગ્ય પ્રબળ બને, વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સમય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, ક્રોધિત અવસ્થાને કારણે ગ્લાનિ અનુભવશો, રક્ત સંબંધિત રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મનોરોગ થશે, સંતાન પીડા તેમજ ધન સંચય ઓછો થશે, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment