Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

માગશર વદ પાંચમ (10:49), છઠ્ઠ 

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 20/12/2024 શુક્રવાર

ચંદ્ર રાશિ :- સિંહ

નક્ષત્ર :- મઘા (27:47), પૂ.ફાલ્ગુની

યોગ :- વિષ્કુંભ (18:10), પ્રીતિ

કરણ :- તૈતિલ (10:49), ગર (23:21), વણિજ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ બાદ સફળતા મેળવશો, મિત્રો સાથે મતભેદ થાય, સન્માન સાચવવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક વ્યગ્રતા અનુભવશો, વાહન ખર્ચ થશે, નોકરિયાત વર્ગને અન્યાય તેમજ વ્યાપારમાં કાર્યો અવરોધાય, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધાર્મિકતા માં અભાવ રહે, નકારાત્મક કાર્યોની અસર વર્તાશે, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- સ્નેહીજન સાથે મતભેદ તેમજ રોગમાં ખર્ચ સંભવે, ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, ક્રોધને કારણે શરીર પર તેની અસર વર્તાશે, સન્માન સાચવવું, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દ્વારા હાનિ પહોંચશે, પેટની સમસ્યા સંભવે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- સંતાન સાથે અણબનાવ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, આવક સ્ત્રોતની ચિંતા વધશે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, માતાની તબિયત નાદુરસ્ત રહે, જમીન મકાન બાબત ચિંતા રહે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધાર્મિકતા માં અભાવ રહે, પ્રવાસ  કષ્ટમય રહે, ભ્રાતૃ વર્ગ સાથે મતભેદ થશે, સન્માન સાચવવું, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નેત્ર પીડા થાય, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં અભાવ વર્તાશે, મસ્તક પીડા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધન ચિંતા રહે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા અનુભવશો, નાનકડા પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments